શોર્ય હોસ્પિટલ યોજે છે ઓનલાઈન
"શોર્ય ટોક વિથ વોક" --
ઓર્થોપેડીક સર્જન
ડો. જીગર શાહ આપને લોકડાઉન દરમ્યાન કમર/જોઈન્ટના દુ:ખાવા, કરોડરજ્જુની તકલીફો, ઢીંચણ અને થાપાને લગતી તકલીફો સંબંધિત તમામ પ્રશ્નો ના સચોટ ઓનલાઈન જવાબ આપશે અને અત્યારે કોરોના સામે આપણે ઇમ્યુનિટી પાવર કેવી રીતે વધારીએ તેની માહિતી પણ આપશે
શનીવારે, તા. ૩૦ મે ના રોજ સાંજે ૫.00 વાગ્યા થી ૫.૪૫ સુધી
તો આજે જ આપના મોબાઈલમાં આજે જ Zoom એપ ડાઉનલોડ કરીને રાખો...
તો, મળીયે શનિવારે, સાંજે 5 કલાકે ઝૂમ ઉપર
વધુ માહિતી માટે પીડીએફ તપાસો અથવા મોબાઈલ કરો...
We got vaccinated today... Dr. Viren Shah (Hon. Secretary AHNA) Dr. jigar Shah (Joint Secretary AHNA) Dr. Bharat Gadhavi (President AHNA). I took the covid vaccine today... it's absolutely safe urge to all to take the vaccine. we have to break the virus chain and get herd immunity to defeat the covid...